Empowering Particularly Vulnerable Tribal Groups in Tapi District
પ્રયોજના વહિવટદાર કચેરી, સોનગઢ તાલુકા સ્તરે સરકારની વિવિધ વિકાસ યોજનાઓનું આયોજન, અમલીકરણ અને દેખરેખ રાખતી મહત્વપૂર્ણ કચેરી છે. આ કચેરી દ્વારા આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર અને પાયાની સુવિધાઓ સંબંધિત યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.
Educational scholarships and material support for PVTG students in residential schools.
Doorstep medical diagnostic camps and emergency transport for interior tribal hamlets.
Specialized housing projects built with local materials for sustainable tribal living.
